English Sound Patterns Master Guide | TIONAL, ENCE ઉચ્ચાર શીખો સરળ ગુજરાતીમાં | @HELP_R.K

@Help_R.K

નમસ્કાર મિત્રો! સ્વાગત છે તમારું Bideo પર @HELP_R.K ચેનલ પર. આજના આ વીડિયોમાં આપણે અંગ્રેજી શબ્દોના ઉચ્ચારની પદ્ધતિઓ (English Sound Patterns) વિશે શીખીશું. ખાસ કરીને -tional અને -ence જેવા પ્રત્યયો (Patterns) વાળા શબ્દોના સાચા ઉચ્ચાર અને તેના ગુજરાતી અર્થ (Gujarati Pronunciation and Meaning) ખૂબ જ સરળ રીતે સમજાવવામાં આવ્યા છે. જેમ કે: National (નેશનલ - રાષ્ટ્રીય) Optional (ઓપ્શનલ - વૈકલ્પિક / વિકલ્પ) Difference (ડિફરન્સ - તફાવત) Experience (એક્સપિરિયન્સ - અનુભવ) અને બીજા ઘણા બધા મહત્વપૂર્ણ શબ્દો! જો તમને અંગ્રેજી વાંચતા અને બોલતા શીખવામાં મુશ્કેલી પડતી હોય, તો આ વીડિયો છેલ્લે સુધી જરૂર જોજો. 📌 વીડિયોમાં શું શીખવા મળશે: English Sound Patterns Rules Correct Pronunciation in Gujarati Vocabulary with Gujarati Meaning જો તમને આ વીડિયો ગમ્યો હોય તો Like કરો, તમારા મિત્રો સાથે Share કરો અને @HELP_R.K ચેનલને Follow કરવાનું ભૂલતા નહીં! #EnglishSoundPatterns #EnglishPronunciationInGujarati #LearnEnglish #HELEPRK #EnglishVocabulary

#English Sound Patterns
Open in Bideo App Install from Google Play

Opening Bideo App... Tap button above if not opened.